Posted inHeath

પથરીના દુખાવામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય

આજના સમયમાં ઘણા લોકો પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આપણી અસ્ત વ્યસ્ત ખાણી-પીણીના કારણે આપણે બીમારીના શિકાર પણ થઈ જઈએ છીએ. પથરીની સમસ્યા હાલમાં નાની મોટી દરેક વ્યક્તિને થઈ શકે છે. પથરીને સ્ટોન ના નામે ઓળખવામાં આવે છે. જયારે પથરીનો દુખાવો થાય છે ત્યારે તે દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. જો પથરીની સમસ્યા હોય […]