આજે આ આર્ટિકલમાં શરીરમાં થતી કોઈ પણ જાતની બળતરાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. બળતરા મોટાભાગે શરીરમાં આંતરિક ગરમી વઘારે હોવાના કારણે થતી હોય છે. જેમ કે, હાથ પગના તળિયામાં બળતરા, પેશાબમાં બળતરા, પેટમાં બળતરા જેવી સમસ્યા થતી હોય છે. માટે આ બળતરામાં રાહત મેળવવા માટે શરીરમાં ઠંડક રહેવી જોઈએ. પિત્ત પ્રકૃતિ વાળા […]