Posted inHeath

સાંઘા અને કમરના દુખાવામાં રાહત મેળવાના ઘરેલુ ઉપાય

અત્યારના સમયમાં ઘણા લોકોને કમરનો દુખાવો અને સાંઘાના દુખાવાથી પરેશાન થઈ ગયા છે. હાલના સમયમાં 35-40 વર્ષની ઉંમરે પણ આ સમસ્યા ખુબ જ વધુ જોવા મળે છે. ઘણી વખત એક જગ્યાએ બેસી રહેવાથી કે વઘારે પડતા વજન ઉપાડવાના કારણે પણ કમરમાં કે સાંઘામાં દુખાવો થતો હોય છે. જેના કારણે ઘણા લોકો બજારમાં મળતી દવા અને […]