Posted inHeath

સાંઘાના દુખાવાથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાય

અત્યારની ચાલી રહેલી જીવન શૈલીમાં ઘણા લોકોને ઘુંટણ, ખભો કે કાંડામાં કોઈ પણ જગ્યાએ સાંઘામાં દુખાવો થાય છે અને ઘણા લોકો સાંઘાના દુખાવાના કારણે ઘણી વખત દવાઓનું સેવન કરતા હોય છે. વઘતી જતી ઉમર ના કારણે સાંઘા ના દુખાવા વઘી જતા હોય છે. આપણી રોજિંદા લાઈફ સ્ટાઈલમાં આપણે કસરત, ખાણી-પીણી અને ખોરાકમાં પોષક તત્વોના અભાવના […]