આજના સમયમાં પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ ઓફિસ અને ઘર કામ ઉપરાંત અન્ય સામાજિક કાર્ય પણ કરતા હોય છે, એવામાં મોટાભાગની મહિલાઓ વધુ કામ કરતા હોવાના કારણે તેમને કમર અને પીઠ ના દુખાવા નો સામનો પણ કરવો પડતો હોય છે. કમરનો દુખાવો થવાના કારણે ખુબ જ અસહ્ય પીડા થતી હોય છે, જેથી રોજિંદા જીવનમાં […]