ઉનાળો અને ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ત્રાસ મચ્છરોનો જોવા મળે છે. મચ્છર કરવાથી સૌથી વધુ ખંજવાળ આવે છે આ સાથે શરીરને કમજોર પાડીને મચ્છરોથી ફેલાતી બીમારના શિકાર પણ થઈ શકીએ છીએ. આખી દુનિયામાં મચ્છર કરડવાથી ઘણા લોકો ખુબ જ ગંભીર બીમાર થઈ જાય છે તેવામાં ઘણા લોકોને પોતાનો જીવન પણ ગુમાવવો પડે છે. તમને જણાવી […]
