વાતાવરણ વધારે પ્રદુષિત અને ધૂળ માટીના રજકણોના કારણે ગળામાં સોજો અને ઈન્ફેક્શન જેવી સમસ્યા થતી જોવા મળી રહી છે. તેવામાં ગળા માં ઈન્ફેક્શન અને સોજો આવવાના કારણે આપણે કઈ ખાવા પીવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગળા થતા સોજા આવવાના કારણે આપણે ખુબ જ ખાંસી આવતી હોય છે, જે વધારે આવવાના કારણે […]