Posted inYoga

આ ઉપાયનો ઉપયોગ કરીને ચહેરાને બનાવો સુંદર અને ચમકદાર

વાતાવરણમાં ફેરફાર થવાના કારણે ચહેરા પર કરચલી ઓ જોવા મળતી હોય છે. જેથી ત્વચા નરમ થવા લાગે છે. આવી પરીસ્થિતિમાં ચહેરાની દેખરેખ રાખવી પણ ખુબ જ જરૂરી છે. ચહેરા પરની કરચલી દેખાવી એ વૃદ્ધત્વની નિશાની છે. ચહેરા પર કરચલી પડી જવાથી ચહેરો દેખાવમાં બદલાઈ જાય છે અને ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. માટે […]