ઋતુમાં પરિવર્તન થવાના કારણે શરદી, ખાંસી, કફ ની સમસ્યા વધુ જોવા મળે છે. આવી પરિસ્થતિમાં વધુ પડતું પ્રદુષણ, ધુળમાટી, ઠંડા પીણાં પીવા, ખોરાક લેવામાં બદલાવ થવો જેવા ઘણા બધા કારણો થી છાતી અને ગળામાં કફ ની સમસ્યા થઈ શકે છે. શરદી ખાંસી અને કફ ની સમસ્યા એક વાયરલ બીમારી છે, જે કોઈ પણ વ્યક્તિને કોઈ […]