અત્યારના સમયમાં રસ્તા પર, ઘરની આસપાસ , ગાર્ડનમાંની આજુબાજુ જો યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં ના આવે તો તે જગ્યાએ ભરપૂર માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ વઘતો જ જાય છે. જેના કારણે લોકો ઘણા બીમાર પણ પડતા હોય છે. જો આપણા ઘાબા ઉપર કે ઘરની બહાર પાણી બરાઈ જાય અને બે થી ત્રણ દિવસ તે પાણી ભરેલું […]
