આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે ખુબ જ સાવચેત રહેતો હોય છે, પરંતુ જીવનમાં એવી કેટલીક ખરાબ આદતો પડી જતી હોય છે જેના કારણે આપણે જીવનમાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોય છે. જીવન જીવવા માટે આપણે કેટલીક ખરાબ આદતો છોડી દેવી જોઈએ, જેમ કે, આલ્કોહોલનું સેવન, તમાકુ નું સેવન, સિગરેટનું સેવન […]