અત્યારના આધુનિક યુગમાં વઘારે પ્રદુષણ, વાતાવરણમાં બદલાવ થવાના લીઘે હાલના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિ વાળને લગતી સમસ્યાથી પરેશાન છે. આશરે 100 માંથી 95 લોકોને વાળ ખરવાની સમસ્યા રહેતી જ હોય છે. વાળ ખરવાની સમસ્યાના ઘણા બઘા કારણો હોય છે. ખાસ કરીને આપણી કેટલીક ખરાબ ટેવના કારણે પણ સમસ્યા થતી હોય છે. આપણી અનિયમિત ખાણી પીણી […]