Posted inHeath

મધ અસલી કે નકલી પારખવાની 4 રીત મધ વિષે ની આ કેટલીક ખોટી માન્યતાઓથી દૂર રહો

મધ ખાવાના અનેક ફાયદાઓ છે તે આપણે સૌ જાણીએ છીએ. આજના સમયમાં મધ તમને સરળતાથી મળી રહે છે પરંતુ મોટા ભાગનું મધ ભેળસેળ વારુ આવે છે જે ખાવાથી તમને તેનો પૂરો લાભ મળી શકતો નથી. આથી જો ચોખ્ખું મધ ખાવું હોય અને તેનો પુરેપુરો લાભ લેવો હોય તો આપણને મધને પારખતા આવડવું જોઈએ. મધ દેખાવમાં […]