લીંબુ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. લીંબુનો ઉપયોગ ઘણી બધી રસોઈમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે. આ સિવાય લીંબુનો રસ બનાવીને પણ પીવામાં આવે છે, પરંતુ શું તમે પાણીમાં લીંબુ નીચોવીને હૂંફાળું ગરમ કરીને પીધું છે ખરા. જો તમે પીધું ના હોય તો તમને જણાવી દઉં કે ઉકાળેલા લીંબુ પાણી પીવાથી શરીરને […]