Posted inHeath

ફેફસા અને આંતરડા જામી ગયેલા ઝેરી તત્વોને દૂર કરીને કાચ જેવા ચોખા કરવા કરો આ પાણીનું સેવન

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે હવે કોરોનની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે. તેવામાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણા શરીરમાં ફેફસા અને આંતરડા પણ સ્વસ્થ અને ચોખા હોવા ખુબ જ જરૂરી છે. ફેફસા અને આંતરડા ને ચોખા રાખવા માટે આપણે યોગ્ય આહારનું સેવન કરવું જરૂરી છે. […]