આપણા આરોગ્યને સ્વસ્થ રાખવા માટે આપણે પૂરતા પ્રમાણમાં જરૂરી ઊંઘ લેવી જોઈએ. સારી ઊંઘ લેવાથી આપણું શરીર સારું રહે છે. સારી ઊંઘ લેવાથી શરીરમાં થાક અને નબળાઈ રહેતી નથી. ઊંઘ પુરી ના થવાથી આપણે અનેક બીમારીના શિકાર પણ બનાવે છે. ઊંઘ ના આવવાના ઘણા બઘા કારણો હોય છે. આપણી વ્યસ્ત જીવન શૈલી અને તણાવ ભર્યા […]
