આજના સમયમાં ઘણા લોકોને રાત્રીના સમયે ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય છે. સારી ઊંઘ લાવવા માટે આપણે કેટલીક વસ્તુનું ધ્યાન પણ રાખવું જોઈએ. આપણે ઓછામાં ઓછી 6-7 કલાક ની ઊંઘ લેવી જ જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અનિદ્રાની સમસ્યા એક માનસિક બીમારીની સમસ્યા કહેવાય છે. જે ઘણી બીમારીને લાવી શકે […]
