Posted inHeath

શરીરમાં યુરિક એસિડ વધી ગયું હોય તો આ લક્ષણો જોવા મળે છે આ 7 રીતોથી તમારું યુરિક એસિડ સુધારો

શરૂઆતમાં નાના લક્ષણોથી શરૂ થતો ઉચ્ચ યુરિક એસિડનો રોગ ધીમે ધીમે સંધિવા અથવા કિડની અને અન્ય રોગોનું કારણ બની જાય છે. આપણું શરીર ખોરાકને નાના ટુકડાઓમાં તોડવાનું કામ કરે છે. આ સાથે જ કિડની શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને દૂર કરવા માટે ફિલ્ટરનું કામ કરે છે. પરંતુ, ઘણી વખત શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે […]