આજના સમયમાં મોટાભાગના લોકો અનિદ્રાની સમસ્યા થતી હોય છે. અનિદ્રાની સમસ્યા એટલ કે આપણી અપૂરતી ઊંઘ ના કારણકે આ સમસ્યા થતી હોય છે. માટે આજે અમે તમને એક ખુબ જ સરળ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમને માત્ર 5 મિનિટમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. ઊંઘ ના આવવાની સમસ્યા મોટાભાગે આપણી કેટલીક બેદરકારી અને આપણી […]