Posted inHeath

આ માહિતી જાણ્યા પછી તમે પણ ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢતા પહેલા 10 વાર વિચાર કરશો

ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને હાઇડ્રેશન માટે પાણી પીતા રહેવું જરૂરી છે. નેશનલ એકેડેમી ઓફ સાયન્સના અનુસાર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દરરોજ 3.7 લિટર પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની ઉણપને કારણે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ મોટાભાગન લોકો ઉનાળામાં માટલાનું પાણી પીવાને બદલે ઠંડુ […]