Posted inHeath

વિટામિન-સી થી ભરપૂર આ ફળો ખાઈ લો શરીરમાં થતી અનેક વાયરલ બીમારી દૂર થશે ઈમ્યુનિટી વધારવા માટેનું સૌથી ઉત્તમ ફળ

આજના સમયમાં વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ ટેવ હોવાના કારણે વ્યક્તિના શરીરમાં વાયરલ ઈન્ફેજશન થવાનું જોખમ ખુબ જ વધુ રહેતું હોય છે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને કમજોરી અને થાક લાગતો હોય છે. શરીરમાં થતા રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે ખુબ જ જરૂરી છે. રોગો સામે રક્ષણ મેળવવા માટે […]