આપણું આરોગ્ય અમૂલ્ય ખજાનો છે, જેને સાચવી રાખવું આપણા હાથમાં છે, પરંતુ આપણે આપણા જીવનમાં એવી કેટલીક ભૂલો કરી દઈએ છીએ જેના કારણે આપણે આપણું આરોગ્ય જોખમ માં મુકાઈ જાય છે. આ માટે આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે યોગ્ય પોષ્ટીક આહારની સાથે જીવનમાં કેટલીક હળવી કસરત અને યોગા નો પણ સમાવેશ કરવો જોઈએ. […]