પથરીનો દુખાવો મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળતો હોય છે તે દુખાવો ખુબ જ પીડાદાયક અને અસહ્ય હોય છે આ માટે જેમને પથરીની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે આ એક ફળના ઠીલીયા નું ચૂર્ણ ખુબ જ ફાયદાકારક છે. આ ઠીલીયાનું ચૂરણ નિયમિત પણે કરવામાં આવે તો પથરીને અંદર જ ભૂકો કરીને બહાર નીકાળવામાં મદદ કરશે. […]