આપણી અનિયમિત આહાર લેવાની ખોટી ટેવ કબજિયાત થવાનું કારણ બને છે. કબજિયાત થવાથી અનેક રોગ થવાનુ મૂળ માનવામાં આવે છે. ભોજન કર્યા પછી એક જગ્યાએ બેસી રહેવાથી અથવા ભોજન કર્યા પછી સુઈ જવાથી આ સમસ્યા થતી હોય છે. કબજિયાત થવાથી પેટ સાફ થતું નથી. જેના કારણે મળ કઢણ થઈ જાય છે. જેથી મળ નીકળતા સમયે […]
