આજનું જીવન પહેલા કરતા સુખ સગવડવાળું થઇ ગયું છે પરંતુ સાથે સાથે ભાગદોડ વાળું પણ થઇ ગયું છે. આવામાં બધા લોકો પાસે સમયનો અભાવ છે. એવામાં બધા લોકો ઇચ્છતા હોય છે કે પોતાનું આરોગ્ય સારું રહે પરંતુ તે પોતાના શરીર માટે પૂરતો સમય આપી શકતા નથી. એવામાં સામાન્ય રીતે પેટનો દુખાવો, પેટ બરાબર સાફ ન […]