દરેક વ્યક્તિના શરીરની તાસીર અલગ અલગ હોય છે. જેના કારણે ઘણા લોકોને ઋતુ બદલાય ત્યારે વાતાવરણ અનુકૂળ આવતું નથી. તેવા લોકોને શરદી, ઉઘરસ, કફની સમસ્યા થતી હોય છે. જેમ જેમ હવે ઠંડીની શરૂઆત થઈ રહી છે તેમ શરદી, ખાંસી અને કફ ની સમસ્યા વધુ જોવા મળી શકે છે. વઘારે પડતી ઠંડી પડે તેમ છતાં પણ […]