ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ ખુબ જ વઘી જાય છે. ગરમીમાં આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવું ખુબ જ પડકાર જનક થઈ જાય છે. ઉનાળાની ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં એવા કેટલાક ફળો મળી આવે છે જે ઉનાળાની ગરમીમાં સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. આ માટે […]