દાળને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. દાળને માત્ર પ્રોટીન જ નહીં પરંતુ અનેક પોષક તત્વોનો ખજાનો કહેવાય છે. દાળની ઘણી જાતો છે જેમાં મોટાભાગના લોકો તુવેર દાળ, ચણાની દાળ, મસૂર દાળ અને મગની દાળનું સેવન કરે છે. પરંતુ આજે અમે તમને એક એવી દાળ વિશે જણાવી રહ્યા છીએ, જેના ગુણ અને ફાયદા વિશે બહુ […]
