આજના આધુનિક અને ટેક્નોલોજી યુગમાં 10 માંથી 6 વ્યક્તિ એવું કહેતા હોય છે શરીરમાં થાક, કમજોરી અને વીકનેશ લાગે છે. આ ઉપરાંત કોઈ પણ કામ કરવામાં મૂડ રહેતું નથી અને કામ કરવાની ઈચ્છા થતી નથી. જે શરીરમાં ઇમ્યુનિટી ઓછી થઈ જવાના કારણે થતું હોય છે. ઘણા એવા લોકો પણ હોય છે જે પૂરતી ઊંઘ લેતા […]