Posted inHeath

કાનના દુખાવામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય

આપણે બઘા આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે આપણે ઘણા બઘા પ્રયત્નો કરતા હોઈએ છીએ.અત્યારના સમયમાં આપણે આપણા કામ માં એટલા બઘા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ જેના કારણે આપણે ઘણી વખત કાન માંથી મેલ પણ કાઢવાનું ભૂલી જતા હોઈએ છીએ. કાનમાં મેલ જામી ગયો હોય તો આપણે ખોટી રીતે તેને દૂર કરતા હોઈએ. […]