આપણા શરીરના દરેક અંગો ખુબ જ મહત્વના છે, તેમાં આંખો, કાન, નાક, હાથ વગેરે. તેમાંનું જ એક અંગ એટલ કે કાન. કાન આપણા શરીરનો સૌથી મૂલ્યવાન અંગ છે તેની કિંમત તેમને જ સમજાય છે જેમને સંભારવાની તકલીફ હોય અથવાતો બેહરાશની તકલીફ હોય તેવા વ્યક્તિને કાનબુ મહત્વ સમજાય છે. કાન આપણા શરીરનો મહત્વનો અંગ છે જે […]
