Posted inHeath

વર્ષોથી ડાયાબિટીસની બીમારી હોય તો ચોમાસામાં આ શાકભાજી ખાવાનું ભૂલતા નહીં આ શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા રહેશે નહીં

આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં સુગરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આ એક એવો રોગ છે જે લાંબા સમય સુધી તમારી સાથે છે. પરંતુ તંદુરસ્ત જીવનશૈલી, સ્વસ્થ આહાર, કસરત અને તણાવથી દૂર રહીને આ રોગને નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટીસના રોગમાં જો શુગરને નિયંત્રણમાં રાખવામાં ન આવે તો તે […]