કાળા મરી છે એક રસોડા નું ઔષધ છે જે હંમેશા તમારા રસોડામાં હોય છે એમ જો કાળા મરી સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે પીવામાં આવે તો તે આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ લાવી શકે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવેલુ છે કે કાળા મરીનું સેવન સવારે ગરમ પાણી સાથે કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. […]