શરીર સ્વસ્થ રહે તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે કડવી વસ્તુ ખાવી જોઈએ. પરંતુ ઘણા લોકો કડવી વસ્તુ ખાવાથી દૂર ભાગતા હોય છે, કડવી વસ્તુમાં કરેલા ખાવા જોઈએ. આ એક શાકભાજી છે. જે કડવી હોય છે જેમાં ઘણા બધા ઔષધીય ગુણ પણ મળી આવે છે. જેને ખાવાથી આરોગ્યને ઘણા […]