કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, કેરીનો સ્વાદમાં મીઠી હોય છે. જેને ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. કાચી કેરીનું ખાવાથી શરીરમાં થતી ગરમીથી રાહત મળશે. રોજે એક કેરી ખાશો તો તમારી સ્કિન સુંદર અને ચમકદાર બનશે. કેરીમાં વિટામિન A અને C ભરપૂર માત્રામાં મળી આવે છે. કેરીની સીઝન સારી થઈ ગઈ છે માટે જો […]