Posted inHeath

દરરોજ ખાઈ લો બે થી ચાર પેશી શરીરમાં લોહીની ઊણપ દૂર થઇ હિમોગ્લોબીનની ટકાવારી વધવા લાગશે

ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને હૃદયને બળ પૂરું પાડે છે. ખજૂર કફ, શરદી અને મગજની કમજોરી દૂર કરવામાં, શ્વાસની તકલીફ અને ખાસ કરીને દમના રોગ માં ખૂબ જ લાભદાયક છે. તો ચાલો જાણીએ દરરોજ બે પેશી ખજૂરનું સેવન કરવાથી શરીરને થતા ફાયદા. ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે: ખજૂર હૃદયને […]