દેશમાં એવું કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જેને ખાલડી ચડી જ ના હોય. દેશમાં રહેતા દરેક વ્યક્તિને એક વખત ખાલડી ચડી જ હશે. ખાલડી ચડવી એક સામાન્ય સમસ્યા છે. મોટા ભાગે આપણે સુતા હોય અને માથા નીચે લાંબા સમય સુઘી હાથ દબાયેલો રહેવાથી પણ ખાલડી ચડતી હોય છે. આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ પલાઠી […]