Posted inHeath

નિયમિત પણે ખાઈ લો આ હેલ્ધી ફૂડ અને દરરોજ આટલા લીટર પાણી પી જાઓ કિડની કયારેય ખરાબ નહિ થાય

કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. આ માટે કિડની ને સ્વસ્થ રાખવા માટે સોડિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ઓછી માત્રામાં હોય તેવી વસ્તુ ખાવી જોઈએ. આ ઉપરાંત એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય તેવી વસ્તુ ખાવાથી કિડની સ્વસ્થ અને હેલ્ધી રહે છે. આજે આ લેખમાં એવા કેટલાક હેલ્ધી ફૂડ વિષે જણાવીશું જેનું સેવન નિયમિત પણે કરવાથી […]