આજકાલની બદલાયેલ વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાવા પીવાની કુટેવોના કારણે ઘણી બાંધી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે. તેવી જ એક સમસ્યા પથરીની છે. તમને જણાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિને પથરી થઈ શકે છે. મોટાભાગે ઘણા લોકોને પથરી પિત્તમાં, મૂત્રાશયમાં કે પછી કિડનીમાં પથરી હોય છે. પથરી થવાના કારણે ઘણા લોકો તેને નીકાળવા […]