Posted inHeath

પલાળેલી કિસમિસ સાથે આ વસ્તુ મિક્સ કરીને ખાઈ જાઓ શરીરમાં થતા દરેક પ્રકારના દુખાવા દૂર થશે

કિસમિસ અને બદામ બંને ડ્રાયફ્રૂટ્સ છે આ બંને ડ્રાય ફ્રૂટ્સ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેનું સેવન મોટાભાગે લોકો હાલત ચાલતા કોઈ પણ સમયે કરતા હોય છે, પરંતુ તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવાથી શરીરને તેનાથી થતા ફાયદાઓ મળે છે. ડ્રાયફ્રૂટ્સ નું સેવન હંમેશા માટે 7-8 કલાક પલાળીયા પછી જ […]