લવિંગ વિષે આપણે બધા જાણીએ છીએ કે લવિંગ ભોજનનો સ્વાદ વધારવા માટે જાણીતું છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે લવિંગ ભોજન ના સ્વાદ સાથે સાથે કોઇપણ જાતનો દુખાવો દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ વર્ષોથી ભારતીય મસાલાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લવિંગમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે. લવિંગમાં કેલ્શિયમ, […]
