ચોમાસાની ઋતુ ચાલુ છે જેમાં ઘણા બધા બેક્ટેરિયા શરીરમાં જવાથી અનેક પ્રકારના વાયરલ રોગો થવાની સંભાવના વધી જાય છે. જયારે શરીરમાં ઈન્ફેક્શન ફેલાય છે ત્યારે તાવ, શરદી, ખાંસી જેવી સામાન્યથી ભારે બીમારી પણ થઈ શકે છે. આ વરસાદની આ ઋતુમાં થતા અનેક વાયરલ બીમારી કે ઈન્ફેક્શન જેવી બીમારી માંથી બચાવી રાખવા માટે આજે અમે તમને […]