Posted inHeath

ફક્ત બે વસ્તુ પાણીમાં નાખીને પી જાઓ ઉનાળામાં શરીરને ઠંડુ રાખવાની સાથે હાઈડ્રેટ પણ રાખશે, આખું ઉનાળુ શરીરમાં એનર્જી અને ઉર્જા રહેશે

હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે આપણે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, આ માટે હેલ્થ નિષ્ણાત પણ જણાવે છે કે ઉનાળામાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી આખા દિવસ દરમિયાન પીવું જ જોઈએ. જે ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચાવી રાખે છે. આ સાથે આપણે એવા કેટલાક ખોરાક ઉનાળામાં ખાવા જોઈએ જે ઉનાળામાં આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી […]