ઉનાળાનો સમય એવો કે જ્યારે શરીરને ઠંડક અને હાઇડ્રેશનની જરૂર હોય છે. ઉનાળાના સમયમાં દરેક લોકોને દરેક કામમાં તકલીફ પડે છે અને કામમાં આળસ અને થાક વધુ લાગે છે. એટલે કહી શકાય કે ઉનાળાનો સમય દરેક લોકો માટે માટે થોડો મુશ્કેલ હોય છે. પરંતુ જો ઉનાળામાં ખૂબ જ હાઈડ્રેટિંગ ડ્રિંક મળી જાય તો શરીરમાં તાજગી […]