લોહી વધારવાના ફૂડ: વ્યક્તિની જીવન શૈલી માં ખોરાક લેવામાં થતા બદલાવ અને યોગ્ય આહાર ના લેવાના કારણે શરીરમાં લોહીની કમી થતી જોવા મળતી હોય છે, શરીરમાં થતી લોહીની ઉણપને દૂર કરવા માટે આહારમાં આ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. શરીરમાં લોહીની ઉણપ થવાના કારણે શરીર એકદમ નબળું પડી જતું હોય છે, જેના કારણે કોઈ પણ કામ […]