શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે શરીરમાં યોગ્ય માત્રામાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે તે ખુબ જ જરૂરી છે. જો શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય ના હોય તો ઘણી બીમારીઓ શરીરમાં થઈ શકે છે, આ માટે લોહીની કમી ને પુરી કરવી જોઈએ. લોહી શરીરના દરેક અંગો ને જરૂરી હોય છે, લોહીને વધારવા માટે આપણે આહારમાં પૂરતું ઘ્યાન […]