આપણા ઘરના દરેક વ્યક્તિને મચ્છર થી ફેલાતી બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારીથી બચવા માટે આપણે કોઈલ્સ, લીકવીડ, ટીકડી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ બઘી વસ્તુમાં મળી આવતા કેમિકલ મચ્છર દૂર કરવાની સાથે બાળકોના સ્વાસ્થ્ય ને પણ નુકસાન પહોંચાડે છે. બજારમાં મળતા લિકવિડમાં ડીએથલીન, મેલથોલીન, ફોલ્સીન જેવા ત્રણ ખતર નાક કેમિકલ મળી […]
