હેલો મિત્રો, આજે હું તમને એક એવા ઉપાય વિષે જણાવાનો છું જે તમને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ભયંકર રોગોથી બચાવશે. અત્યારે હાલ ની ઋતુમાં તમારા ધરે વધારે મચ્છર આવે છે જે મચ્છર કરડવાથી તમને ઘણા બધા રોગો થઇ શકે છે. માટે હું તમારા માટે અનેક એવા ઘરેલુ ઉપાય બતાવીશ કે જે કરવાથી મચ્છર ને ભગાડી […]