Posted inHeath

આ વસ્તુને આપણે સવારના નાસ્તામાં રોટલી સાથે ખાવાનું ભૂલી ગયા છીએ આ વસ્તુ હાર્ટ પ્રોબ્લેમ, થાઈરોઈડ, કેન્સર વગેરે માટે ખુબ જ ફાયદાકારક છે

આજની જીવનશૈલીમાં, આપણે આપણા આહારમાંથી ઘણી બધી ચરબીયુક્ત વસ્તુઓને બાદ કરતા જઈએ છીએ. જો આપણે માખણની વાત કરીએ તો જૂના જમાનામાં સવારના નાસ્તામાં રોટલી સાથે ઘણું બટર સામેલ કરવામાં આવતું હતું. પરંતુ આજે આપણે તેની સંપૂર્ણ અવગણના કરવા લાગ્યા છીએ એટલે કે આપણે અત્યારે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. તમને જણાવીએ કે માખણ […]