માથાનો દુખાવો ખુબ જ સામાન્ય માનવામાં આવે છે, જે હાલત ચાલતા અને કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. માથાના દુખાવા થાય ત્યારે તેમા રાહત મેળવવા માટે ઘણા લોકો બજારમાં મળતી નો સહારો લેતા હોય છે, અથવા તો ઘણા લોકો થોડી વાર સુઈ જાય તો પણ માથાનો દુખાવો દૂર થઈ જતો હોય છે. […]